બૉલીવુડ સ્ટાર નિકિતા દત્તાએ ફરી એકવાર પાણીમાંથી ફેન્સને કરી દીધા ઘાયલ



નિકિતાએ બ્લેક બિકીની પહેરીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે



તાજા તસવીરોમાં એક્ટ્રેસ એકદમ હૉટેસ્ટ અંદાજમાં પાણીમાંથી પૉઝ આપી રહી છે



બ્લેક બિકીનીમાં નિકિતા દત્તાએ પોતાની ક્લીવેજથી ફેન્સના હોશ ઉડાવી દીધા છે



હાલ નિકિતા દત્તા માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે



32 વર્ષીય એક્ટ્રેસે કબીર સિંહ ફિલ્મમાં ધાંસૂ એક્ટિંગ કરીને બધાને ચોંકાવ્યા હતા



આ તસવીરોમાં એક્ટ્રેસનો સેક્સી અને કિલર અવતાર જોઈને દિલ ધડકી ગયા છે



નિકિતા દત્તા ખાખી અને રૉકેટ ગેન્ગમાં પણ જોવા મળી હતી



નિકિતા દત્તા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



આ પહેલા પણ નિકિત્તા દત્તા હૉટેસ્ટ અવતારમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે