બૉલીવુડની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ તરીકે જાણીતી સોનાલી બેન્દ્રેની તસવીરો વાયરલ



સોનાલી બેન્દ્રેએ ઇન્સ્ટાગ્રામ પર લૉન્ગ શરારા પહેરીને તસવીરો શેર કરી છે



એક્ટ્રેસે યલ શરારામાં કેમેરાની સામે એકથી એક ખાસ પૉઝ આપ્યા છે



સોનાલી બેન્દ્રે ઘરમાં પોતાના પાલતુ જાનવર કુતરા સાથે મસ્તી કરતી દેખાય છે



48 વર્ષીય એક્ટ્રેસ છેલ્લા 20 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર છે



સોનાલી બેન્દ્રેએ યલો ડ્રેસ સાથે માથાના વાળની ચોટલી બનાવી છે



આ દરમિયાન એક્ટ્રેસ કાનમાં ઝૂમકા અને મિનિમલ મેકઅપમાં દેખાઇ રહી છે



વર્ષ 2002માં સોનાલી બેન્દ્રેએ ગૉલ્ડી બહલ સાથે લગ્ન કરી લીધા હતા



સોનાલી બેન્દ્રેને અત્યારે એક દીકરો છે રણવીર બહલ.



સોનાલી બેન્દ્રે સોશ્યલ મીડિયા પર ફરીથી એક્ટિવ થઇ છે.