બૉલીવુડની યુવા એક્ટ્રેસ અનન્યા પાંડેએ કરાવ્યુ શાનદાર ફોટોશૂટ



અનન્યા પાંડેએ ઓલ પિન્ક શૉર્ટ ડ્રેસમાં એકથી એક આપ્યા ચઢિયાતા પૉઝ



અનન્યા પાંડેએ ફોટોશૂટ દરમિયાન પિતા ચન્કી પાંડે સાથે પણ પૉઝ આપ્યા



અનન્યા પાંડે ફિલ્મોથી વધુ સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે



24 વર્ષીય એક્ટ્રેસે તાજેતરમાં જ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ છે



ફોટોશૂટની તમામ તસવીરો અનન્યા પાંડેએ ઇન્સ્ટા પર શેર કરી છે



અનન્યા પાંડે આ પહેલા પણ અનેકવાર ફોટોશૂટ કરાવી ચૂકી છે



અનન્યા પાંડે છેલ્લે ફિલ્મ લાઇગરમાં જોવા મળી હતી



અનન્યા પાંડે હવે પોતાની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લ 2માં દેખાશે



અનન્યા પાંડે રિલેશનશીપને લઇને પણ હાલમાં ખુબ ચર્ચામાં છે