ટીવી એક્ટ્રેસ ટીના દત્તાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે લેટેસ્ટ ફોટોશૂટમાં ટીના દત્તાએ જાળીદાર ગ્લિટરી ગાઉન કેરી કર્યું છે ટીનાએ અહી વાળને હેવી કર્લી ટચ આપ્યું છે ટીનાએ આ સ્ટાઇલિશ અવતારમાં ખૂબ જ હોટ જોવા મળી રહી છે ટીનાએ કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા હતા ફેન્સને ટીનાનો આ લૂક પસંદ આવી રહ્યો છે નોંધનીય છે કે ટીના હાલમાં ‘હમ રહે ના રહે હમ’માં જોવા મળી રહી છે ટીના દત્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram