Kritika Kamraએ કેમેરાની આગળ ખોલ્યા પોતાના શર્ટના બટન



કૃતિકાની નવી તસવીરો, એક્ટ્રેસની અદાઓ પર ફેન્સ ફિદા



એક્ટ્રેસે હાલમાં જ પોતાના ખાસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



કૃતિકાએ ઇન્ટરનેટ પર ફેન્સ સાથે આ બૉલ્ડ તસવીર શેર કરી છે



કૃતિકાએ એકતા કપૂરના શૉ કિતની મોહબ્બત હૈ થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી



કૃતિકા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



કૃતિકાને ઈન્સ્ટાગ્રામ પર કુલ 1.7 મિલિયનથી વધુ લોકો ફોલો કરી રહ્યાં છે



કૃતિકાએ થોડા સમય પહેલા એક વેબસીરીઝમાં કામ કર્યું હતું



વેબ સિરીઝ કૌન બનેગા શિખરવતીમાં અભિનેત્રી સોહા અલી ખાન અને નસીરુદ્દીન શાહ છે



કૃતિકા ફેન્સ માટે તસવીરો અને વીડિયો અપલોડ કરતી રહે છે



કૃતિકાના ફેન્સ તેના હાલના ફોટોઝને ખુબ પસંદ કરી રહ્યાં છે