દેસી ગર્લ પ્રિયંકા ચોપડાએ શેર કર્યુ શાનદાર ફોટોશૂટ



નવા ફોટોશૂટમાં પ્રિયંકા ચોપડા બાર્બી ડૉલ જેવી દેખાઇ



પ્રિયંકા ચોપડાએ લૉન્ગ ગાઉન ડ્રેસમાં ઘરમાં જ કરાવ્યુ શાનદાર ફોટોશૂટ



એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા માછલી ટાઇપ લૉન્ગ ગાઉન પહેરીને જોવા મળી



પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનાસ સાથે હાથ પકડીને આપ્યા પૉઝ



પ્રિયંકા ચોપડા વ્હાઇટ ગાઉનમાં કોઇ પરીથી કમ નથી લાગી રહી



પ્રિયંકા ચોપડાએ ફોટોશૂટ બાદ આખી ટીમ સાથે તસવીરો ક્લિક કરાવી



પ્રિયંકા ચોપડા આ પહેલા પણ ક્લિક કરાવી ચૂકી છે તસવીરો



પ્રિયંકા ચોપડાએ આ પહેલા ગ્રીન લૉન્ગ ડ્રેસમાં પૉઝ આપ્યા હતા



પ્રિયંકા હાલમાં ન્યૂયોર્કમાં પતિ નિક જોનાસ સાથે રહે છે



પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ તાજેતરમાં જ એક દીકરીના માતા-પિતા બન્યા છે



પ્રિયંકા ચોપડાની દીકરીનું નામ માલતી છે



પ્રિયંકા ચોપડા બહુ જલદી બૉલીવુડ ફિલ્મમાં દેખાશે