સ્ટાર કિડ્સ શનાયા કપૂરનું સેક્સી પૉઝ આપતુ ફોટોશૂટ વાયરલ



શનાયા કપૂરે પોતાના ઇન્સ્ટા પર શેર કરી છે શાનદાર તસવીરો



શનાયાએ ખુલ્લા વાળ સાથે વ્હાઇટ શૉર્ટ્સમાં આપ્યા પૉઝ



ચહેરા પર મહદોશ અને કાતિલ અદાઓ જોવા મળી



વ્હાઇટ શૉર્ટ્ અને પેન્ટ સાથે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોશૂટ કરાવ્યુ



23 વર્ષીય સ્ટાર કિડ્સ શનાયા કપૂર ગમે તે સમયે એક્ટિંગમાં ડેબ્યૂ કરશે



રિપોર્ટ પ્રમાણે શનાયા કપૂર 2023માં કરણ જોહરની ફિલ્મ બેધડકથી ડેબ્યૂ કરશે



શનાયા કપૂર સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી છે



શનાયા કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



એક્ટિંગમાં ડેબ્યૂ પહેલા જ શનાયાનું ફેન ફોલોઇંગ ખુબ જ લાંબુ થઇ ગયું છે