ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ સુરભિ ચંદાનાએ શેર કર્યો દિલકશ અંદાજ



સુરભિ ચંદાનાએ શેર કર્યો નવરાત્રિનો સ્ટાઇલિશ લૂક



સુરભિ ચંદાનાનો આ લૂક તમે નવરાત્રિમાં ટ્રાય કરી શકો છો



લાઇટ વ્હાઇટ ફૂલ લેન્થ ડ્રેસમાં કાતિલ અદામાં દેખાઇ સુરભિ



સુરભિએ ગાર્ડનમાં કેમેરા સામે એકથી એક સેક્સી પૉઝ આપ્યા



લૂકને પુરો કરવા સુરભિએ કર્લી ઓપન હેર અને ક્લીવેજ બતાવતા પૉઝ આપ્યા



34 વર્ષીય એક્ટ્રેસ અપકમિંગ ફિલ્મ બૉબી જાસૂસના શિડ્યૂલમાં વ્યસ્ત છે



સુરભી ચંદના હંમેશા તેના સ્ટાઇલીંગ લુકને કારણે ચર્ચામાં રહે છે



સુરભીએ એકતા કપૂરના શૉ નાગિનથી ઘરે-ઘરે પોતાની ખાસ ઓળખ મેળવી છે



ટીવી એક્ટ્રેસ સુરભી સોશ્યલ મીડિયા પર સૌથી એક્ટિવ એક્ટ્રેસમાંથી એક છે