બૉલીવુડ હીરોઇને રિયા ચક્રવર્તીનો એરપોર્ટ પર જોવા મળ્યો ખાસ અંદાજ



એરપોર્ટ પર કેઝ્યૂઅલ લૂકમાં સ્પૉટ થઇ રિયા ચક્રવર્તી



રિયાએ આ દરમિયાન ફેન્સ સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી



રિયા ચક્રવર્તીએ વ્હાઇટ સ્લિવલેસ જર્સી સાથે બ્લેક કાર્ગો કેરી કર્યુ હતુ



માથામાં બન અને ગૉગલ્સ સાથે મોટું પર્સ કમરે લટકાવેલું હતુ



31 વર્ષીય રિયા ચક્રવર્તી એક્ટર સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં ફંસાઇ હતી



રિયા ડ્રગ્સ કેસમાં એનસીબીની જાળમાં આવી અને એક મહિનાની જેલ પણ કાપી હતી



રિયા ચક્રવર્તી છેલ્લા બૉલીવુડમાં ચહેરે ફિલ્મથી વાપસી કરી ચૂકી છે



હાલમાં રિયા ચક્રવર્તી વિદેશ પ્રવાસ માટે રવાના થઇ છે



રિયા ચક્રવર્તી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે