અદિતી રાવ હૈદરીએ પોતાના શાનદાર ફોટોશૂટથી કરી દીધા સુન્ન લેટેસ્ટ લૂકમાં પરી જેવી સુંદર દેખાઇ અદિતી રાવ હૈદરી અદિતી રાવે હાલમાં ઓલ બ્લેક થાઇ હાઇ સ્લીટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ છે લૂકને પુરો કરવા એક્ટ્રેસે ઓપન હેર, કાનમાં ઝૂમકા અને સ્મૉકી મેકઅપ કર્યુ હતુ અદિતિ રાવ હૈદરીનો જન્મ 28 ઓક્ટોબર 1986ના રોજ હૈદરાબાદમાં થયો હતો અદિતિએ મલયાલમ ફિલ્મ 'પ્રજાપતિ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અદિતિ રાવ હૈદરીએ 21 વર્ષની ઉંમરે સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા અદિતિ રાવે 2013માં સત્યદીપને છૂટાછેડા આપી દીધા હતા અદિતિ કરિયરમાં 'રોકસ્ટાર', મર્ડર-3 'દાસ દેવ' અને 'પદ્માવત' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે તમામ તસવીરો અદિતી રાવ હૈદરીના ઇન્સ્ટાગ્રામ પરથી.....