સોનાક્ષી સિન્હાનો ઇન્ટરનેટ પર હૉટ અવતાર વાયરલ



વેકેશન એન્જૉય સમયે એક્ટ્રેસે કરાવ્યુ શાનદાર ફોટોશૂટ



સોનાક્ષી સિન્હાએ આ વખતે સાડી સાથે એથનિક લૂક અપનાવ્યો



ઓરેન્જ સાડી સાથે ટ્રેડિશનલ ઓર્નામેન્ટ્સને એક્ટ્રેસે કેરી કર્યા છે



લૂકને પુરો કરવા માથામાં બન, હાથોમાં વીંટીઓ અને નૉ મેકઅપ કેરી કર્યો છે



36 વર્ષીય એક્ટ્રેસ હજુ પણ સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે



સોનાક્ષી સિન્હા સલમાન સાથે દબંગ ફિલ્મથી ખુબ જ લાઇમલાઇટ બટોરી હતી



આ તસવીરો પર લોકો જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે



દબંગ ગર્લ માત્ર અભિનય જ નહીં પોતાની સ્ટાઈલ માટે પણ જાણીતી છે



સોનાક્ષી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે