ટુંકા કપડામાં Priyanka Chaharએ ફ્લૉન્ટ કરી પાતળી કમર,



પ્રિયંકાની તસવીરો જોઇને ફેન્સ પણ થયા ક્લિન બૉલ્ડ



આ ફોટોશૂટમાં એક્ટ્રેસ શૉર્ટ ડ્રેસમાં કાતિલ લાગી રહી છે.



બિગ બૉસના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ પ્રિયંકા ચાહર ચૌધરી કેર વર્તાવી રહી છે



તસવીરોમાં પ્રિયંકા ચાહર ચૌધરીએ ફ્રન્ટ ઓપન ડ્રેસ પહેરેલો છે



એક્ટ્રેસે પોતાના લૂકને ડસ્કી મેકઅપ અને કર્લી ખુલ્લા વાળથી પુરો કર્યો છે



પહેલા એક્ટ્રેસે સિલ્વર ડ્રેસ પહેરીને પોતાના હૂસ્નનો જલવો બિખેરી રહી હતી



બિગ બૉસના ઘરમાં પણ પ્રિયંકા ચાહર ચૌધરીને સૌથી વધુ સ્ટાઇલિશ કહેવામાં આવતી હતી



કેટલીય વાર તેના લૂકની સરખામણી દીપિકા પાદુકોણ સાથે પણ કરવામાં આવી હતી



પ્રિયંકાએ એક્ટિંગની દુનિયામાં પગ ટીવી શૉ ‘ઉડારિયાં’થી મુક્યો હતો



‘ઉડારિયાં’ શૉમાં પ્રિયંકા ચાહર ચૌધરીની એક્ટિંગની ખુબ પ્રસંશા થઇ હતી