ફરી એકવાર ઉર્વશી રૌતેલા ફૂલ લેન્થ ગાઉન ડ્રેસમાં આવી સામે ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટા પર શેર કર્યા છે પોતાના શાનદાર ફોટોઝ એક્ટ્રેસે ફોટોશૂટ દરમિયાન ડાર્ક મરૂન ગાઉન ડ્રેસ પહેરેલું છે ઉર્વશી રૌતેલાએ લૂકને પુરો કરવા ચહેરા પર સ્માઇલ અને વાળને ખુલ્લા રાખ્યા છે આ ઉપરાંત એક્ટ્રેસે ગળામાં હેવી જ્વેલરી નેકલેસ અને આંખમાં કાજલ લગાવ્યુ છે ઉર્વશી રૌતેલાએ ઘરમાં જ એક દિવાલની સામે ઉભા રહીને પૉઝ આપ્યા છે ઉર્વશી રૌતેલાએ પૉઝ આપતી વખતે એકદમ બાર્બી ડૉલ ગર્લનો અંદાજ બતાવ્યો 29 વર્ષીય એકેટ્રેસ ઉર્વશી રૌતેલા છેલ્લે ધ લીજેન્ડ ફિલ્મમાં જોવા મળી હતી ઉર્વશી રૌતેલા ક્રિકેટર ઋષભ પંત સાથેની અફેરની અફવાથી ચર્ચામાં આવી હતી ઉર્વશી રૌતેલા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે