ઈલિયાના ફરી એકવાર પોતાના ટ્રેડિશનલ લૂકના કારણે ચર્ચામાં આવી છે ઈલિયાનાએ પિંક ડ્રેસમાં પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે ન્યૂડ મેક અપ અને ખુલ્લા વાળ સાથે અભિનેત્રીએ પોતાના લૂકને કમ્પ્લિટ કર્યો છે અભિનેત્રી પોતાની બોલ્ડ ફેશન સેન્સ માટે જાણીતી છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે ઈલિયાના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ઈલિયાનાના ઈન્સ્ટા પર 14 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે ફિલ્મોની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને કારણે પણ અભિનેત્રી ચર્ચામાં રહે છે (All Photos-Instagram)