મોનાલિસા ભોજપુરીની જાણીતી અભિનેત્રી છે



મોનાલિસાએ ક્રોપ ટોપમાં કેટલીક તસવીરો શેર કરી છે



મોનાલિસાએ ભોજપુરીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



અભિનેત્રીએ ઘણા ટીવી શો પણ કર્યા છે



મોનાલિસા આ તસવીરોમાં ઘણી હોટ લાગી રહી છે



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે



ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મોનાલિસા(Photo-Instagram)