શું સોનાક્ષી સિન્હાના ફેન્સ માટે ખુશખબરી આવી રહી છે સોનાક્ષીએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે સોનાક્ષીએ કહ્યું, આજે તેના માટે મોટો દિવસ છે સોનાક્ષીએ તસવીરમાં અંગુઠી બતાવતા તેની સગાઈની અટકળો થવા લાગી આ તસવીરોમાં સોનાક્ષી સાથે બીજો કોઈ વ્યક્તિ પણ દેખાઈ રહ્યો છે જો કે ફોટામાં તે વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી સોનાક્ષીનું નામ ઘણા યુવકો સાથે જોડાઈ ચૂક્યું છે સોનાક્ષીની આવનારી ફિલ્મ છે ડબલ એક્સએલ સોનાક્ષી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે (Photo-Instagram)