બોલીવૂડની અદાકારા સોનાક્ષી દરેક લૂકમાં દેખાઇ છે સુંદર સોનાક્ષી તેના એથનિક લૂકને લઇને ચર્ચામાં બોલ્ડ લૂકમાં પણ તે દેખાય છે ગોર્જિયશ આ વેડિંગ સિઝનમાં સોનાક્ષીનો લૂક કરો કોપી સોનાક્ષીના એથનિક લૂકથી લો ઇન્સ્પિરેશન આ સફેદ અનાકલી પણ આપશે યુનિક લૂક હલ્દીના ફંકશન માટે આ યેલો લહેંગા છે બેસ્ટ પાર્ટીમાં યુનિક લૂક માટે આ અનાકલી કરો ટ્રાય