ગોલ્ફની દુનિયામાં અનેક ગ્લેમર્સ મહિલા ખેલાડી છે હવે બે મહિલા ગોલ્ફર્સ પોતાના ફોલોઅર્સને લઈને ચર્ચામાં છે અમેરિકન ગોલ્ફર Paige Spiranac હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે તેમની તસવીરો સતત ટ્રેન્ડ થઈ રહી છે Paige Spiranacને ઈન્સ્ટા ગર્લ તરીકે પણ ઓળખાવામાં આવે છે તેમણે પ્રોફેશનલ ગોલ્ફ છોડી દીધી હોવા છતા ગોલ્ફને લગતા વીડિયો શેર કરતી રહે છે Paige Spiranacના અંદાજે ત્રણ મિલિયન ફોલોઅર્સ છે Paige Spiranacને સોશિયલ મીડિયા પર ટક્કર આપી રહી છે Hailey Rae Ostrom Hailey Rae Ostromના ફોલોઅર્સ સતત વધી રહ્યા છે 28 વર્ષની Hailey Rae Ostrom હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે