અભિનેત્રી પૂજા બેદી ફિલ્મ જો જીતા વોહી સિકંદરથી ઘણી લોકપ્રિય બની હતી.

જો જીતા વોહી સિકંદર પછી પૂજાની લગભગ બધી જ ફિલ્મો ફ્લોપ ગઈ.

બિગ બોસ સીઝન 5માં પૂજા બેદી પણ જોવા મળી હતી

અભિનેત્રી પૂજા બેદી હવે લાઈમલાઈટથી દૂર છે

લગભગ સાડા ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા બાદ પૂજા બેદીએ 1994માં ફરહાન ફર્નિચરવાલા સાથે લગ્ન કર્યા.

જોકે ફરહાન અને પૂજાના 12 વર્ષ પછી છૂટાછેડા થઈ ગયા હતા

પૂજા બેદી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

પૂજા બેદી અત્યારે ફિલ્મોથી દૂર છે, પરંતુ તે ઘણીવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.

પૂજા તેના પિતા કબીર બેદીની જેમ તેના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે.

હવે પૂજાની પુત્રી અલાયા એફ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી રહી છે.