ધ કપિલ શર્મા શો ફેમ એક્ટ્રેસનું બેબી શાવર અભિનેત્રી રોશેલ રાવનું બેબી શાવર અભિનેત્રી રોશેલ પતિ સાથે કેક કાપતી જોવા મળી પતિ-પત્ની વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રોશેલ રાવે બેબી શાવરની તસવીરો શેર કરી એક્ટ્રેસ કપિલ શર્મા શોમાં લોકોને હસાવતી જોવા મળે છે એક્ટ્રેસના બેબી શાવરના નજીકના લોકોએ હાજરી આપી બેબી શાવરમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રોશેલ બેબી શાવરમાં શાનદાર પોઝ આપતી જોવા મળી (તમામ તસવીરો રોશેલ રાવ ઈન્સ્ટાગ્રામ)