પૂજા ભાલેકર અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

લોકો અભિનેત્રીની દરેક તસવીરના પ્રેમમાં પડી જાય છે.

પૂજા ભાલેકરનો બિકીની લુક જોઈને દરેક લોકો તેના દિવાના થઈ જાય છે.

એક્ટ્રેસની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ છે.

અભિનેત્રી પૂજા ભાલેકરની આ તસવીરો પરથી કોઈ નજર હટાવી શકતું નથી.

દરેક વ્યક્તિ પૂજાની તસવીરો વારંવાર જોઈ રહ્યા છે.

પૂજા ભાલેકર ખુલ્લા વાળ સાથે અપ્સરાથી ઓછી દેખાતી નથી.

પૂજા ભાલેકર ઘણીવાર બિકીનીમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

અભિનેત્રી પોતાનું ફિગર જાળવી રાખવા માટે જીમમાં સખત મહેનત કરે છે.

(All Photo Instagram)