પુજા હેગડે સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત હિરોઈન પુજાએ મોહેનજો દાડો ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું 2010માં મિસ ઈન્ડિયાની બીજા નંબરની રનરઅપ રહી છે પુજા પુજા તેના પરફેક્ટ ફિગર અને સુંદરતાને લઈ ચર્ચામાં રહે છે પોતાને ફિટ રાખવા માટે પુજા ખુબ મહેનત કરે છે પુજા તેની ફિટનેસને લઈ સતર્ક રહે છે પુજા જીમની સાથે-સાથે યોગ પણ કરે છે પુજા તેના ડાયટ પ્લાનને સિમ્પલ રાખે છે તેના ડાયટમાં ફ્રુટનો ખાસ સમાવેશ થાય છે પુજા દરેક કપડાંમાં સુંદર લાગે છે