બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે ન્યૂયોર્ટ ટ્રિપ પર છે.

અહી તે ખૂબ એન્જોય કરી રહી છે.

ન્યૂયોર્ક વેકેશનની તસવીરો પૂજાએ શેર કરી છે.

પૂજા હેગડેની લેટેસ્ટ તસવીરો ચર્ચા થઈ રહી છે.

આ તસવીરો પૂજાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.

છેલ્લા ઘણા દિવસોથી પૂજા હેગડે ન્યૂયોર્કમાં છે

તેના આ લેટેસ્ટ ફોટોઝ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

પૂજા હેગડે સલમાન ખાન સાથે ફિલ્મ કભી ઈદ કભી દિવાળીમાં જોવા મળી શકે છે.

પૂજા હેગડેએ સાઉથ સિનેમાની સાથે સાથે બોલિવૂડમાં પણ પોતાનું નામ બનાવ્યું છે

All Photo Credit: Instagram