પૂજા હેગડેએ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી લીધી છે.

અભિનેત્રી પૂજા હેગડે, સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહી છે.

તેના લેટેસ્ટ બ્લેક આઉટફિટમાંની તસવીરો ચાહકોના દિલ પર છવાઈ ગઈ છે.

અભિનેત્રી પૂજા હેગડે બ્લેક કલરની ચમકદાર સાડીમાં અદભૂત લાગી રહી છે.

પૂજા હેગડેની તસવીરો જોઈને ફેન્સ તેની હોટનેસના દીવાના છે.

પૂજાનો હોટ અને સેક્સી અવતાર જોઈને ફેન્સ ફરી એક વખત દિવાના થઈ ગયા છે.

પૂજા હળવા મેકઅપ, જ્વેલરી સાથે તેની કમર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

પૂજા આ લેટેસ્ટ આઉટફિટ સાથે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, પૂજા પાસે સાઉથની ફિલ્મો સિવાય ઘણી હિન્દી ફિલ્મો પણ છે.