સાઉથની બોલ્ડ એક્ટ્રેસ પ્રજ્ઞા જયસ્વાલ ગ્લેમરસ અને સેક્સી લુકને લઈ છવાયેલી છે.

ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો નજર હટાવી શકતા નથી.

તાજેતરમાં, અભિનેત્રીએ ફોટોશૂટના સેક્સી દેખાવથી સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું છે.

આ તસ્વીરોમાં અભિનેત્રીની અદ્દભુત સ્ટાઈલ જોઈને ચાહકો નિસાસો નાખી જાત તેવી છે.

સાથે જ તેના ફોટા પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે.

આ તસવીરો ક્લિક કરતી વખતે અભિનેત્રીએ પેઇન્ટના બટનો ખોલ્યા હતાં

આ સાથે જ અભિનેત્રીએ બિંદાસ્ત બની સિઝલિંગ સ્ટાઇલમાં પોઝ આપ્યા.

અભિનેત્રીએ ખૂબ જ ટૂંકું બ્રેલેટ ટોપ પહેર્યું છે.

જેમાં તેણી તેની પાતળી કમરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

All Photos In Instagram