ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઇએ નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

તસવીરોમાં રશ્મિ બ્લેક બ્રાલેટ ટોપ પહેરીલી જોવા મળી રહી છે

રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તે તેની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે

અભિનેત્રીએ ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

રશ્મિ દેસાઈ ટીવી શોએ બિગ બોસમાં જોવા મળી ચૂકી છે

રશ્મિ દેસાઈને ટીવી શો 'ઉતરન'થી લોકપ્રિયતા મળી હતી.

રશ્મિએ 'દિલ સે દિલ તક', 'નાગિન' જેવા ઘણા શોમાં કામ કર્યું છે.

All Photo Credit: Instagram