રકુલે પર્પલ ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

રકુલે ન્યૂડ ટોન મેકઅપ કર્યો છે. પિંક કલરની લિપસ્ટિક લગાવી છે

રકુલના શોર્ટ હેર લુક તેના ડ્રેસને કોમ્પલિમેન્ટ કરી રહ્યો છે

ફોટોશૂટ વખતે રકુલે જોરદાર પોઝ આપ્યા

રકુલનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ

રકુલે ફક્ત સાઉથમાં જ નહી બોલિવૂડમાં પણ એક અલગ ઓળખ બનાવી છે