એક્ટ્રેસ પૂજા હેગડેનો લેેટેસ્ટ ચોલી સ્ટાઇલ ફોટા જોઇને તમે મોહી જશો



આ વખતે એક્ટ્રેસ પૂજા હેગડેએ બૉલ્ડ ચણીયા-ચોળી લૂકમાં શાનદાર અંદાજ બતાવ્યો છે



પૂજા હેગડેએ હાલમાં રંગબેરંગી ચણીયાચોળીમાં કેમેરા સામે પૉઝ આપ્યા છે



ઓપન હેર, સ્ટાઇલિશ લૂક અને હાઇ હીલ્સથી લૂકને પુરો કર્યો છે



'કિસી કા ભાઈ કિસી કી જાન' અભિનેત્રી પૂજા હેગડે એક જાણીતી અભિનેત્રી છે



પૂજા હેગડે પોતાની એક્ટિંગના કારણે ચાહકોના દિલ પર રાજ કરે છે



અભિનેત્રી ઘણીવાર ચાહકોને તેના પ્રોફેશનલ અને અંગત જીવનની ઝલક બતાવતી રહે છે



પૂજાએ તેના આ લેટેસ્ટ અને ગ્લેમરસ લુકથી બધાનું દિલ જીત્યું છે



અભિનેત્રી પૂજા હેગડેનું ઇન્સ્ટાગ્રામ આવી હોટ તસવીરોથી ભરેલું છે



તમામ તસવીરો પૂજા હેગડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે