બૉલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ હાલમાં જ નવું ફોટોશૂટ કરાવ્યુ છે અત્યારે વેલેન્ટાઇન વીક ચાલી રહ્યુ છે ત્યારે એક્ટ્રેસનો ખાસ લૂક સામે આવ્યા છે આ વખતે રેડ ગાઉનમાં દિયા મિર્ઝાનો પરફેક્ટ વેલેન્ટાઇન લૂક બતાવ્યો છે દિયા મિર્ઝાએ ઘરમાં રેડ ગાઉનમાં કેમેરા સામે હટકે પૉઝ આપ્યા છે ખાસ વાત છે કે, એક્ટ્રેસ હોવા ઉપરાંત દિયા મિર્ઝા પ્રોડ્યુસર પણ છે લૂકને પુરો કરવા એક્ટ્રેસે સ્મૉકી મેકઅપ અને હાઇ હીલ્સ કેરી કરી છે દિયાએ વર્ષ 2000માં મિસ એશિયા પેસિફિક ઈન્ટરનેશનલનું ટાઇટલ જીત્યું હતું વર્ષ 2001માં દિયા મિર્ઝાને તેની પહેલી ફિલ્મ 'રહેના હૈ તેરે દિલ મેં' મળી હતી ફિલ્મ 'રહેના હૈ તેરે દિલ મેં' રીલિઝ થયા બાદ ખૂબ જ ચર્ચામાં આવી હતી તમામ તસવીરો દિયા મિર્ઝાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે