ફિલ્મોની સુપરસ્ટાર હીરોઇન રકુલ પ્રીત સિંહ આગામી દિવસોમાં લગ્ન કરશે



આ પહેલા ફોટોશૂટની નવી તસવીરો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે



રકુલ પ્રીત સિંહે કેમેરા સામે લેટેસ્ટ લૂકમાં એકથી એક હૉટ પૉઝ આપ્યા છે



હાલમાં એક્ટ્રેસ રકુલ પ્રીત વિદેશમાં વેલ્વેટ લૂકમાં જોવા મળી હતી



બ્લેક એન્ડ બ્રાઉન કલરના વેલ્વેટ ડ્રેસમાં સેક્સી અદાઓ ફ્લૉન્ટ કરી હતી



લૂકને પુરો કરવા રુકુલ પ્રીત સિંહે ઓપન હેર, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકઅપ કેરી કર્યો હતો



રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની એકબીજાને ડેટ કરી રહ્યા છે અને લગ્ન કરવા તૈયાર છે



એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની કીટમાં કેટલાક રોમાંચક પ્રોજેક્ટ્સ છે



રકુલ પ્રીત બૉલીવુડ અને સાઉથ, બન્ને ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ હીરોઇન છે



તમામ તસવીરો રકુલ પ્રીત સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે