સાક્ષી મલિક એક્ટ્રેસ અને મોડલ છે



સાક્ષી મલિક તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે



સાડી લૂકમાં સાક્ષી ખૂબ જ સુંદર લાગે છે



સાક્ષી મલિકનો સાડીમાં ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



ચાહકો તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે



સાક્ષીએ બમ ડિગી ડિગી સોંગમાં કામ કર્યું છે



ચાહકો પણ એક્ટ્રેસના સાડી લૂકને લાઈક કરે છે



સાક્ષી મલિક તેના આ લૂકને લઈ ચર્ચામાં છે



એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે



(તમામ તસવીરો સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ)