સાનિયા અયપ્પન મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો છે

સાનિયા અયપ્પને ક્વીન ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી

તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે

તે પોતાની તસવીરો દ્વારા ફેશન ટિપ્સ પણ શેર કરતી જોવા મળે છે

સાનિયા અય્યપ્પનનો જન્મ 20 એપ્રિલ, 2002ના રોજ થયો હતો

સાનિયા બિકીની લુકમાં કહેર વર્તાવે છે

સાનિયાની તસવીરો પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવતા જોવા મળે છે

સાનિયાની તસવીરો પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવતા જોવા મળે છે

દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી સાનિયા

(All Photo Instagram)