ટીવી અભિનેત્રી રિદ્ધિમા તિવારી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

રિદ્ધિમા ટીવી શો દો દિલ એક જાનમાં રસિકાના પાત્રથી લોકપ્રિય બની હતી

રિદ્ધિમાએ 2017માં ફિલ્મ બેગમ જાનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી

રિદ્ધિમા તેના હોટ લુકને કારણે ચર્ચામાં રહે છે

રિદ્ધિમાએ સોશિયલ મીડિયા કેટલીક તસવીરો શેર કરી છે

રિદ્ધિમાએ બોલ્ડ પોઝ આપ્યા હતા

તે ઘણીવાર વેકેશનમાં ફરતી વખતે માદક સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે.

અભિનેત્રીને ફરવાનો ખુબ શોખ છે

અભિનેત્રીની આ તસવીરો પર ફેન્સ ફાયર ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે

(All Photo Instagram)