ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. આ શોના કલાકારો પણ ખૂબ લોકપ્રિયતા ધરાવે છે. આ શોમાં પલક સિંધવાની સોનું ભિડેની ભૂમિકા ભજવે છે. પલક સિંધવાનીને આ શોથી ખૂબ લોકપ્રિયતા મળી છે, પલકે બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે પલક બોલ્ડનેસમાં તેની કો સ્ટાર બબિતાને પણ ટક્કર આપી રહી છે પલક દેશના સૌથી લોકપ્રિય મ્યુઝિક રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં જોવા મળી હતી. આ સિવાય તે વેબ સીરિઝ Hostages મા પણ જોવા મળી છે. All Photo Credit: Instagram