આશકા ગોરાડિયા ટીવીની જાણીતી એક્ટ્રેસ છે કુસુમ સીરિયલમાં કુમુદના રોલથી તે જાણીતી થઈ હતી જે બાદ સિંદુર તેરે નામ કા, અદાલત, ક્યોંકિ સાસ ભી કભી બહુથી જેવી સીરિયલ્સમાં પણ કામ કર્યુ જે બાદ તેણે 2020માં પોતાના મિત્રો સાથે મળીને મેકઅપ બ્રાંડ શરૂ કરી પ્રિયાંક શાહ – આશુતોષ સાથે મળીને તેણે રેને કોસ્મેટિક્સ શરૂ કરી પ્રિયાંક અને આશુતોષ બિયરડો નામની બ્રાંડના કો ફાઉન્ડર રહી ચુક્યા હતા માત્ર વર્ષમાં રેને કોસ્મેટેક્સની નેટવર્થ 820 કરોડ સુધી પહોંચી ગઈ આજે સમગ્ર દેશમાં રેને કોસ્મેટિક્સના 650 સ્ટોર્સ છે રેને કોસ્મેટિક્સને લોકોનો સારો રિવ્યૂ પણ મળે છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ