'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તાએ શાનદાર તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવ્યા છે નિકિતા દત્તા પોતાના બોલ્ડ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે નિકિત્તા દત્તાએ ફરી એકવાર પોતાના લેટેસ્ટ લૂકની ઝલક બતાવી છે નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ બ્લૂ બિકીની વાળી તસવીરો સેર કરી છે નિકિત્તા બ્લૂ જીન્સ અને સ્કાય બ્લૂ બ્લાઉઝ ટીશર્ટમાં દેખાઇ રહી છે અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે નિકિતા દત્તાની બેડરૂમમાં એકથી એક સેક્સી પૉઝમાં ફિગર ફ્લૉન્ટ કર્યુ છે આ તસવીરોમાં એક્ટ્રેસ તેનુ બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે નિકિતા દત્તાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું તમામ તસવીરો નિકિતા દત્તા ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે