આજે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની વેડિંગ એનિવર્સરી છે

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નના પાંચ વર્ષ પૂર્ણ થયા છે



આ દંપતીને માલતી મેરી ચોપરા જોનાસ નામની પુત્રી પણ છે.



પ્રિયંકા ચોપરા સાથે નિક જોનાસને પહેલી નજરમાં જ પ્રેમ હતો.



નિકે જણાવ્યું કે તે પહેલીવાર 'ધ વેનિટી ફેર ઓસ્કર પાર્ટી'માં પ્રિયંકાને જોઇ હતી



નિક જોનાસે ટ્વિટર પર પ્રિયંકા ચોપરાને મેસેજ કર્યો હતો



આ પછી નિક જોનાસે પ્રિયંકાનો ફોન નંબર મેળવ્યો હતો અને વાતચીત શરૂ થઇ હતી



પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પર નિક જોનાસે તેને ગ્રીસમાં પ્રપોઝ કર્યું હતું.



પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે 1 ડિસેમ્બર, 2018 ના રોજ જોધપુરમાં લગ્ન કર્યા હતા



All Photo Credit: Instagram