ટીવીની યંગ અભિનેત્રી રોશની વાલિયા આજકાલ ખુબ ચર્ચામાં છે 'બાલિકા વધુ' ગર્લ રોશની વાલિયાના બદલાયા તેવર બાળ કેરેક્ટરથી ટીવીની દુનિયામાં પગ મુકનારી રોશની અત્યારે હૉટ બૉમ્બ બની ગઇ છે તાજેતરમાં જ રોશનીએ એરપોર્ટ પર પોતાની સ્ટાઇલિશ તસવીરો ક્લિક કરાવી છે આમાં રોશની ફોર્મલ લૂક પેન્ટ અને બ્લેક સ્લિવલેસ ટૉપ સાથે પેન્ટ પહેરેલું છે રોશની વાલિયા 22 વર્ષની છે, તે 20 સપ્ટેમ્બર, 2001ના દિવસે યુપીની પ્રયાગરાજમાં જન્મી હતી મહારાણા પ્રતાપ, ગણેશા જેવા કેટલાય ટીવી શૉમાં એક્ટિંગ કરીને લોકોના દિલમાં વસી છે સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો જબરદસ્ત વાયરલ થાય છે રોશની વાલિયાએ પોતાની કેરિયર ટીવી કૉમર્શિયલ્સથી શરૂ કરી હતી રોશનીએ ટીવી શૉ 'મૈં લક્ષ્મી તેરે આંગન કી'માં શાનદાર કામ કર્યુ, આ પછી 'રિંગા રિંગા રોજેસ'માં દેખાઇ