ટીવી એક્ટ્રેસ આમના શરીફે નવી તસવીરો પોસ્ટ કરી છે

આ તસવીરોમાં તે ટુ-પીસમાં જોવા મળી રહી છે

આમના શરીફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તેણે માલદીવ વેકેશનની તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

આમનાએ માલદીવ વેકેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

આમના ખાસ કરીને 'કહીં તો હોગા'માં કશિશની ભૂમિકા માટે જાણીતી છે.

આ સિવાય તે ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ જોવા મળી છે.

બ્લેક આઉટફિટમાં તેનો આ લુક પણ ઘણો વાયરલ થયો હતો.

આમના શરીફ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram