હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની કઝીન સિસ્ટર મીરા ચોપરા કામ ન મળવાના કારણે પરેશાન થઇ ગઇ છે. મીરા ચોપરાની ફિલ્મ ‘સફેદ’ ઓટીટી પ્લેટફોર્મ જી-5 પર રીલિઝ થશે. આ ફિલ્મ 29 ડિસેમ્બરના રોજ રીલિઝ થશે મીરા ચોપરા હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેણે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તે આટલા વર્ષોથી પણ તેને સારુ કામ મળી રહ્યું નથી મીરાએ કહ્યું કે- હું સ્ટ્રગલ કરી કરીને થાકી ગઇ છું. સારા રોલની રાહ જોઇ રહી છું મીરાએ કહ્યું કે એક પણ સારી ભૂમિકા મને મળી રહી નથી મીરાએ કહ્યું- મને કામ આપો, મને સારી ભૂમિકા ઓફર કરો હું સારુ કામ કરવા માંગું છું અને ઇન્ડસ્ટ્રીઝમાં આવવા માંગું છું All Photo Credit: Instagram