પૂજાની દરેક અદા પર ફેન્સ ફિદા થઈ જાય છે.

રામ ગોપાલ વર્માની એક્ટ્રેસ પૂજા ભાલેકરની સ્ટાઈલ એટલી કાતિલ છે કે દરેક ઘાયલ થઈ જાય છે.

એક્ટ્રેસની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ છે.

પૂજા ભાલેકરનો બિકીની લુક જોઈને દરેક લોકો તેના દિવાના થઈ જાય છે.

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

બીચ લુકમાં હોટ લાગે છે અભિનેત્રી

દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

લોકો અભિનેત્રીની આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે

(All Photo Instagram)