પ્રિયંકા ચોપરા-નિક જોનાસ ફેમસ કપલમાંથી એક છે બંનેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. પ્રિયંકા અવારનવાર પતિ નિક સાથેના ફોટા પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ આ કપલે પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. જેમાં બંને રોમેન્ટિક લાગતા હતા ફોટામાં પ્રિયંકા ચોપરા પતિ નિકનો હાથ પકડેલી જોવા મળી રહી છે પ્રિયંકા-નિકનો આ ફોટો ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો તસવીરોમાં કપલની બોન્ડિંગ જોઈ શકાય છે દેશી ગર્લ તેના કામની સાથે સાથે તેના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહે છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ બી-ટાઉનના સૌથી પ્રિય કપલ્સમાંથી એક છે