ભોજપુરી સેન્સેશન મોનાલિસા તસવીરોને લઈ ચર્ચામાં



મોનાલિસાની બિકિની તસવીરો વાયરલ



મોનાલિસા ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી



મોનાલિસાની બિકિની તસવીરોએ આગ લગાવી



દરિયા કિનારે હોટ પોઝ આપતી જોવા મળી



મોનાલિસાનું ભોજપૂરી ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ છે



બિગ બોસ-10માં દર્શકોનું દિલ જીત્યું



મોનાલિસા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટીવ રહે છે



તસવીરોમાં મોનાલિસા હોટ અવતાર



મોનાલિસા અને વિક્રાંતે બિગબોસ 10માં રહીને લગ્ન કર્યા