કુછ રંગ પ્યાર કે ઐસે ભી અભિનેત્રી એરિકા ફર્નાન્ડિસ ફરી ચર્ચામાં આવી છે એરિકા ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. હવે તે ઓટીટીમાં સ્થાન બનાવવા માંગે છે અને વેબ સિરીઝમાં કામ શોધી રહી છે. જો કે વેબ સિરીઝમાં આવતા બોલ્ડ સીન અભિનેત્રીનો રસ્તો રોકી રહ્યા છે એરિકાએ કહ્યું, હું બોલ્ડ સીનની વિરુદ્ધ નથી પરંતુ તે આમ કરી શકતી નથી. હાલમાં 6 મહિનાથી એરિકા પાસે કોઈ મોટો પ્રોજેક્ટ નથી એરિકાએ તાજેતરમાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે વીડિયોમાં એરિકાનો કુલ અંદાજ જોવા મળ્યો અભિનેત્રી એરિકા ગોર્જિયસ લાગી રહી છે એરિકાએ 'કસૌટી ઝિંદગી કી 2' અને 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી' જેવી ટીવી સિરિયલોથી પોતાની ઓળખ બનાવી છે (All Photos-Instagram)