અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે

અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

પ્રિયંકાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

ઓલ બ્લેક આઉટફીટમાં ગોર્જિયસ લાગી રહી છે પ્રિયંકા

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

અભિનેત્રીના ઈન્સ્ટા પર કરોડો ફેન્સ છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

પ્રિયંકા લગ્ન બાદ અમેરિકા સેટલ થઈ છે

પતિ નિક સાથે પ્રિયંકા ચોપરા

(All Photo Instagram)