પ્રિયંકાએ તેમના ઈન્સ્ટા એકાઉન્ટ પર દુબઈનો વીડિયો શેર કર્યો છે



બોટ પર બેસી પોઝ આપી રહી છે પ્રિયંકા



દુબઈમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી પ્રિયંકા



પ્રિયંકા લગ્ન બાગ અમેરિકા સ્થાઈ થઈ છે



પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવા તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી



પ્રિયંકા થોડા દિવસ પહેલા ભારત આવી હતી



પ્રિયંકાની ફેન ફોલોઈંગ કરોડોમાં છે



દેશથી લઈને વિદેશ સુધી પ્રિયંકાને નામના મેળવી છે



પ્રિયંકાએ અમેરિકન સ્ટાર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે



(All Photos-Instagram)