આ ફૂડથી શાકાહારીને મળે છે પ્રોટીન


શરીરની વૃદ્ધિ અને મજબૂતી માટે પ્રોટીન જરૂરી


વયસ્ક મહિલાએ 46 ગ્રામ રોજ પ્રોટીન લેવું જરૂરી


વયસ્ક પુરૂષોએ 50 ગ્રામ રોજ પ્રોટીન લેવું જોઇએ


બાળકોએ રોજ 28 ગ્રામ પ્રોટીન લેવું જરૂરી


વટાણા-ચણા પ્રોટીનનો સારો સ્ત્રોત છે


ફલાવર, બટાટા, મશરૂમથી મળે છે પ્રોટીન


દૂધ,છાશ,બટર,પનીરથી મળે છે પ્રોટીન