સ્કિનના ડાર્ક સ્પોટને આ રીતે કરો દૂર


સ્કિનના ડાર્ક સ્પોટને આ રીતે કરો દૂર


ઘરેલુ નુસખાથી ડાર્ક સ્પોટને કરી શકશો દૂર


લીંબુ,દહીનું માસ્ક લગાવવાથી થશે દૂર


છાશમાં લેક્ટિક એસિડ હોય છે


જે સ્કિનના ડેડ સેલ્સને દૂર કરે છે


જે સ્કિનના ડાઘને પણ હટાવે છે


એલોવેરા ડાર્ક સ્પોટને કરશે દૂર


ટામેટાંનું પલ્પ ડાઘ ધબ્બા કરશે દૂર