સવારે આપની આંખો સોજી જાય છે.




સૌથી પહેલા આ સમસ્યાનું કારણ જાણો


ઊંઘ પુરતી ન થાય તો પણ સોજી જાય છે.


ઓછું પાણી પીવાથી પણ આંખો સોજી જાય છે.


રાત્રે વધુ નમક ખાવું આ એક કારણ છે


તણાવના કારણે પણ સોજી જાય છે આંખ


હાઇબ્લડ પ્રેશરના કારણે સોજી જાય છે આંખ


ઉપાય માટે બરફથી શેક કરો


કોલ્ડ સ્પૂન પણ એક સારો ઉપાય છે.


આંખનો યોગ પણ કરી શકો છો