પંજાબી એક્ટ્રેસ Nimrat Khairaએ ફોટોશૂટની કેટલીક તસવીરો ચાહકો સાથે શેર કરી છે આ ફોટોશૂટમાં તે શાનદાર લુકમાં જોવા મળી હતી. નિમરત હોટલના રૂમમાં પોઝ આપી રહી છે. અભિનેત્રી બ્રાઉન સ્વેટશર્ટ અને જાંબલી લૂઝ પાયજામામાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. અભિનેત્રીની સાદગીએ ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધું છે. નિમરતના સોશિયલ મીડિયા પર 70 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે. તેણે પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીત્યું છે All Photo Credit: Instagram